બે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયા ગ્રાફ સાચા છે?
$(c)$ અને $(a)$
$(c)$ અને $(d)$
માત્ર $(a)$
$(b)$ અને $(c)$
પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?
સૂચી ને $I$ સૂચી $II$ સાથે મેળવો.
સૂચી $-I$ | સૂચી $-II$ |
$(a)$ સમતાપીય | $(i)$ દબાણ અચળ |
$(b)$ સમકદીય | $(ii)$ તાપમાન અચળ |
$(c)$ સમોષ્મી | $(iii)$ કદ અચળ |
$(d)$ સમદાબીય | $(iv)$ ઊષ્માનો જથ્થો અચળ |
નીચેનાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $-I $ માં આલેખ અને કોલમ $-II$ માં પ્રક્રિયાને યોગ્ય રીતે જોડો :
કોલમ $-I $ | કોલમ $-II $ |
$(a)$ figure $(a)$ | $(i)$ સમોષ્મી પ્રકિયા |
$(b)$ figure $(b)$ | $(ii)$ સમદાબ પ્રકિયા |
$(ii)$ સમકદ પ્રકિયા |
સમોષ્મી પ્રક્રિયામાં આદર્શ વાયુનું તાપમાન બદલાય ?
એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)